Proud of Gujarat
FeaturedGujaratINDIA

દમણ દીવ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલે અહેમદભાઈના પરિવારની મુલાકાત લીધી.

Share

=> મર્હૂમ અહેમદભાઈ ના પુત્ર ફૈઝલ પટેલ સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી…
દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલે શનિવારના રોજ અંકલેશ્વરના પિરામણ ગામ ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલના નિવાસ સ્થાને તેમના પુત્ર સાથે મુલાકાત કરી હતી.

કેતન પટેલે અહેમદભાઈ ના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો અને ફૈઝલ પટેલ સાથે તેમના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના આપી હતી. તેમણે જણાવ્યું હતું છે અહેમદભાઈ પટેલના નિધનથી કોંગ્રેસે જ નહીં પરંતુ રાષ્ટ્રએ પણ એક ઉચ્ચ વ્યક્તિત્વ તેમ જ એક સાચો સમાજસેવક ગુમાવ્યો છે. તેઓની ખોટ કદી પણ ભરપાઈ થઈ શકે એમ નથી.

Advertisement

Share

Related posts

વડોદરા : બ્રેઇનડેડ યુવતીના અંગોનું દાન કરતા ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં મોકલાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અર્થે બેઠક યોજાઈ 

ProudOfGujarat

નેત્રંગ ખાતે આયુર્વેદ અને હોમિયોપેથ મેગા નિદાન સારવાર નિઃશુલ્ક કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!