Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાહોલ ખાતે મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું લોકાર્પણ…

Share

સાહોલ મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું લોકાર્પણ તારીખ 19-12-2020 નાં રોજ માનનીય તાલુકા પ્રમુખ જશુબેન પટેલ, માનનીય કારોબારી અધ્યક્ષ હર્ષદભાઈ એલ.પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જેરામભાઈ રાઠોડ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન એચ. ઠાકોર, માનનીય તાલુકા વિકાસ અધિકારી રજનીકાંત વી.માણિયા તથા માનનીય સરપંચ વિદ્યાબેન નવનીતભાઈ પટેલ ગામ પંચાયત સાહોલની ઉપસ્થિતિમાં લોકપર્ણ કાર્યક્રમ સંપન્ન થયેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળા સાહોલના શિક્ષક નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકીએ કરેલ હતું.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો મામલે એક આરોપીને પકડી લેવાયો

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ૩ ઉપર ચાલુ ટ્રેને કૂદી પડતા યુવાન ઘાયલ ….

ProudOfGujarat

ભરૂચ : નાંદ ગામના સરપંચ સહિત 50 થી વધુ લોકો ભાજપા છોડી કોંગ્રેસમાં પ્રવેશ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!