Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-રાજ્યસભાના સાંસદ સ્વ,અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ આવતી કાલે રોટરી ક્લબ હોલ ખાતે યોજાશે..!!

Share

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી જણાવવામાં આવ્યું હતું કે આવતી કાલે સવારે 10 થી 1 વાગ્યા ના સમય ગાળા દરમિયાન ભરુચ ના સ્ટેશન રોડ પર આવેલ રોટરી ક્લબ હોલ ખાતે ભરૂચ ના પનોતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ સ્વ.અહેમદ ભાઈ પટેલ ને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ નું આયોજન જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે,જેમાં તમામ શહેરી જનો સહિત ગ્રામ્ય વિસ્તારોના લોકોને ઉપસ્થિત રહેવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ સિંહ રાણા,પ્રવક્તા નાજુ ફડવાળા તેમજ શહેર પ્રમુખ વિક્કી શોખી દ્વારા અપીલ કરવામાં આવી હતી…!!

Advertisement

Share

Related posts

ઝઘડીયા ચોકડી નજીક ગટરના તુટેલા સ્લેબને લઇને અકસ્માતની ભીતિ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને નવી MUV ફાળવાઈ, ન્યાય સેવા હવે બનશે વધુ સક્રિય

ProudOfGujarat

ગરૂડેશ્વર ખાતે નવ નિયુક્ત A.P.M.C નું ઉદધાટન કરાયું. ૬૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર નિર્માણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!