Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં નબીપુર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ખેડૂત બચાઓ દેશ બચાઓ સંદર્ભે એક મિટિંગનું આયોજન કરાયું હતું…

Share

ભરૂચ તાલુકાનાં નબીપુર ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતની નબીપુર બેઠકો માટે એક સભાનું આયોજન કરાયું હતું.

જેમાં શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા, હસુભાઈ પટેલ, શકીલ અકુજી, સલીમ પટેલ તથા ઇલયાસ દેહગામવાળા સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહયા હતા.

આ મિટિંગમાં પ્રજાલક્ષી અને ખેડૂતલક્ષી પ્રશ્નોની ચર્ચા સાથે ભાજપ પર પ્રહારો કર્યા હતા. આગામી ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે સમીક્ષા કરાઈ હતી.

Advertisement

Share

Related posts

નેત્રંગના આશ્રમમાં વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાંનો આક્ષેપ, આરોપી ઝડપાયો : વિદ્યાર્થીનીએ શિક્ષકોને જાણ કરતાં મામલો સામે આવ્યો, નેત્રંગ પોલીસે કાર્યવાહી કરી આરોપીને જેલ હવાલે કર્યો

ProudOfGujarat

જુગારના રોકડા રૂપિયા ૯૯૮૨૦/- તથા વાહન નંગ-૭ મોબાઈલ નંગ-૧૨ તેમજ જુગારના સાધનો મળી કુલ ૨૫૦૧૩૨૦/- નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી રાજપારડી પોલીસ

ProudOfGujarat

ભરૂચ વેજલપુરના મિસ્ત્રી સમાજના બે યુવાનોએ પીએસઆઈની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!