Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કરણી સેના દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કરાયો…

Share

કરણી સેનાનાં રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાજ શેખાવતની અમદાવાદ પોલીસ મથકમાં ધરપકડ મામલે આજે ભરૂચ જીલ્લાનાં નેશનલ હાઇવે નં.48 ઝાડેશ્વર નજીક કરણી સેના ભરૂચનાં કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

ભરૂચ કરણી સેના રાજ શેખાવતની ધરપકડનાં મામલે નેશનલ હાઇવે 48 ઉપર ઝાડેશ્વર નજીક રોડ પર ચક્કાજામ કરતાં ભરૂચ સી ડીવીઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. સી ડીવીઝન પોલીસે ઉગ્ર વિરોધ કરતાં અંતે ચક્કાજામ કરનાર કરણી સેનાનાં કાર્યકરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1212 પર પહોંચી.

ProudOfGujarat

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૪૩ (૧) અન્વયે જાહેરનામું / મેળા દરમ્યાન ચેપી રોગચાળાને અટકાવવા કડક નિયમો અંગે જાહેરનામું

ProudOfGujarat

વિસાકા ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ રૂ.11,064,27 લાખનાં ચોખ્ખા નફા સાથેનું તેનું સર્વશ્રેષ્ઠ નાણાંકીય પરિણામ જાહેર કરે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!