Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવતા કરા સાથે વરસાદ પડયો.

Share

ભરૂચ જિલ્લાના અનેક તાલુકાના ગામોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ અને બરફના કરા પડયા હતા.

ભરૂચ તાલુકાના નબીપુર, પારખેત, સીતપોણ, ટંકારીયા, ઝંગાર, સામલોદ, બબુંસર, ગામોમાં ભર ઉનાળે એકાએક વરસાદ અને બરફના કરા પડતા વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યું હતું. અચાનક પડેલા વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બનતા ગ્રામજનોએ ગરમીથી રાહત મેળવી હતી તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચની વડદલા આઇ.ટી.આઇ ખાતે નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો.

ProudOfGujarat

લોકશાહીના પર્વ મતદાનને ગણતરીના કલાકો બાકી, ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ઇ.વી.એમ ડિસ્પેચ કરાયા.

ProudOfGujarat

નડિયાદમાં મંજીપુરા રોડ પરની સોસાયટીના મકાનમાં આગ લાગતાં દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!