Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં મુલદ ટોલ ટેક્સથી ઝાડેશ્વર ચોકડી સુધી ટ્રાફિકજામ સર્જાયો.

Share

ને.હા 48 પર વડોદરાથી સુરત તરફ જતાં અનેક વાહનો ટ્રાફિકમાં અટવાયા હતા, ભરૂચના મુલદ ટોલ ટેક્સથી ઝાડેશ્વર ચોકડી સુધી વાહનોની કતારો જામી હતી, નર્મદા નદીના સરદાર બ્રિજ પર જામમાં અનેક વાહનો ફસાયેલા નજરે પડ્યા હતા.

મહત્વનું છે કે ટોલ બુથ પર કર્મીઓની ધીમી કામગીરી અને બિસ્માર રસ્તાના કારણે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ આ સ્થળે બનતી આવી છે, જેમાં આજે સવારે પણ ટ્રાફિકના કારણે અનેક માલ વાહક વાહનોના પૈડા થોડા સમય માટે થંભી ગયા હોય તેવી પરિસ્થિતિનું સર્જન જોવા મળ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝઘડીયાનાં અવિધા ગામ ખાતે માલિકીની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી બાંધકામ કરી રહેતા ઈસમો વિરૂદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુના દાખલ કરતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના તવરા ગામે 40 થી વધુ ટ્રેક્ટરોની બેટરીઓની ચોરી થતાં ખેડૂતોમાં આક્રોશ

ProudOfGujarat

ભરૂચ કોર્ટના સજાના વોરંટથી નાસ્તા ફરતા બે આરોપીને ઝડપી પાડતી પરોલ ફર્લો સ્ક્વોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!