Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં દાંડિયા બજારમાં અજાણ્યા શખ્સો દ્વારા વૃદ્ધા પર એસિડ નાંખવામાં આવતા ચકચાર.

Share

ભરૂચ જીલ્લામાં એક તરફ કોરોના મહામારીએ માંજા મૂકી છે તેવામાં અહીંનાં આવારા તત્વો દ્વારા કોઈ વૃદ્ધા પર એસિડ નાંખવાનો બનાવ બન્યો છે.

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલા ઉપર કોઈ અજાણ્યા ઇસમો દ્વારા એસિડ નાખવામાં આવ્યું છે. દાંડિયા બજારમાં રહેતા વૃદ્ધા બપોરનાં સમયે પોતાના ઘરના હીંચકા પર સૂતેલા હોય તે સમયે કોઈ અજાણ્યા ઇસમોએ તેમના ઘરની જાળી ખોલી તેમનાં ઉપર એસિડ નાંખ્યું હતું. આ વૃદ્ધાને બનાવ બાદ તુરંત જ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને એ ડિવીઝન પોલીસને આ સમગ્ર બનાવની જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વાગરાનાં બદલપુરા ગામમાંથી નવ મહિના પહેલા પ્રેમ લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર સાવલીથી ઝડપાયા.

ProudOfGujarat

દેડીયાપાડા પ્રાંત કચેરીમાં ચૂંટણીના ઝોનલ ઓફીસરોની તાલીમ બેઠક યોજાઈ.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનાં પાંચ સભ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!