Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લાનાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો…

Share

ભરૂચ જીલ્લાનાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો ત્યારે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો.

આજે બપોરનાં સમયે ભરૂચ જીલ્લાનાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન ફૂંકાતા જંબુસર રોડ ઉપર વૃક્ષો પડતાં આ વિસ્તારમાંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો, વૃક્ષો પડી જતાં વાહન વ્યવહાર પણ થોડા સમય માટે ઠપ્પ થઈ ગયો હતો. જયારે ભરૂચનાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદ પડવાથી ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા અને તેમના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

Advertisement

Share

Related posts

પાલેજ સ્ટેશને પ્લેટફોર્મ ની લંબાઈ વધારવામાં અક્ષમ્ય વિલંબ નાં કારણે મુસાફરજનતા પરેશાન

ProudOfGujarat

રસોઈયાની હત્યાને અંજામ આપ્યા બાદ બન્ને આરોપી નેપાલ ભાગી ગયાં હતાં 

ProudOfGujarat

અમદાવાદ : અટલ બ્રિજ પરથી યુવકે નદીમાં ઝંપલાવ્યું, બે કલાક બાદ મળ્યો મૃતદેહ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!