Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા મધર્સ ડે નિમિત્તે તેમના સ્ટાફની માતાને અભિનંદન પાઠવવામાં આવ્યા.

Share

હાલ જે કોરોનાની મહામારી ચાલી રહી છે તે મહામારી દરમિયાન 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ દરેક પરિસ્થિતિને પહોંચી વડવા અને લોકોની મહામૂલી જીવન બચાવવા તત્પર છે. 108 ના કર્મચારીઓની માતાઓને આજરોજ મધર્સ ડે નિમિત્તે તેમની માતાઓને વિડીયો કોલ કરી જે કોરોનાની મહામારીનની જંગમા લડી રહ્યા છે એ બદલ શુભેચ્છા પાઠવવામાં આવી તથા તેમની માતાઓ ખુશ છે કે તેમના પુત્રો લોકોનું જીવન બચાવવાનું કામ કરી રહ્યા છે તે બદલ તેઓ ગર્વ અનુભવી રહ્યા છે અને 108 સંસ્થાને પણ અભિનંદન પાઠવી રહ્યા છે.

મધર્સ ડે નિમિત્તે કોરોના વોરીયસ ૧૦૮ ઇમરજન્સી સેવાની માતાઓને તેમના સુપરવાઇઝર EME અશોક મિસ્ત્રી અને PM અભિષેક ઠાકર દ્વારા વિડીયો કોલ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : જલધારા ચોકડી પાસે એક બુટલેગર XUV 500 ફોર વ્હીલર ગાડી અને ઇંગ્લિશ દારૂ મૂકીને ફરાર.

ProudOfGujarat

ગાઝિયાબાદમાં નિર્માણાધીન બિલ્ડિંગનું લેન્ટર પડતા બે મજૂરોના મોત

ProudOfGujarat

હરિયાણાના પાણીપતમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!