Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ એસ.ટી મઝદુર સંધ દ્વારા વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરાઇ.

Share

ભરૂચમાં આજે વિશ્વ નર્સ દિવસની ઉજવણી કરાઇ હતી ત્યારે ભરૂચ વિભાગ એસ.ટી મઝદુર સંધ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ દિવસ નિમિત્તે નર્સોનું સન્માન કરાયું હતું.

આજે સમગ્ર વિશ્વમાં નર્સિંગ દિવસની ઉજવણી કરાઇ છે. આજે સમગ્ર દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે તેવામાં ભરૂચ જિલ્લાના તમામ નર્સ, નર્સિંગ સ્ટાફ દર્દીઓ માટે જીવના જોખમે ખડે પગે તેમનું કામ કરે છે. તેઓ પોતાની પરવા કર્યા વગર દર્દીઓને સાજા કરવાની મહેનત કરતાં હોય છે. આજે વિશ્વ નર્સિંગ દિવસ નિમિત્તે સર્વે નર્સિંગ સ્ટાફની ભરૂચ એસ.ટી મઝદુર સંધએ સરાહના કરી તેમના માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરા તાલુકાનાં પોર નવીનગરી ખાતે જય લક્ષ્મી સ્વસહાય જૂથની વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં નવાદીવા ગામેથી જુગારનાં બે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

શહેરા : પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૨૬૮ વિદ્યાર્થીઓને ઘરે જઇને પ્રમાણપત્રો આપવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!