Proud of Gujarat
GujaratFeaturedINDIA

પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

Share

નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપી રાજેંદ્રભાઈ ઉર્ફે રાજુ સુખદેવભાઇ વસાવા રહે.જલારામ મંદિર કાંતિપાડા, તા.નેત્રંગ, જી.ભરૂચ નાઓની બાતમીના આધારે તેના ઘરે નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.જી.પાંચાણી તેમજ સ્ટાફના માણસો તપાસ કરતા આરોપી રાજુ વસાવા મળી આવતા હસ્તગત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરાના કમાટીબાગની નર્સરીમાં આગ લાગતા ભારે દોડધામ.

ProudOfGujarat

એક્ઝિટ પોલ સામે ઝઘડિયાના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ સવાલો ઉઠાવ્યા, કહ્યું ચોક્કસ સેટિંગ કર્યું હોય તેમ લાગે છે..

ProudOfGujarat

ભરૂચ : મુસ્લિમોનાં પવિત્ર રમઝાન માસનો ગઈકાલથી પ્રારંભ થયો, કોરોનાની ગાઈડલાઈનને અનુસરી ઇબાદત કરતા નજરે પડયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!