Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુરમાં બકરી ઇદની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઇ.

Share

ભરૂચ તાલુકાના નબીપુર પંથકમાં મુસ્લિમ સંપ્રદાય દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ઈદુલ અદહા પર્વની ઉજવણી કરાઇ હતી. મુસ્લિમોના પવિત્ર પર્વોમાનું એક બકરી ઈદ પર્વ શાતિપૂર્ણ માહોલ અને સરકારની કોરોનાની ગાઈડલાઈન સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

સવારે વિવિધ મસ્જિદોમાં ઇદની નમાજ અદા કરી હતી. ત્યારબાદ બાળકો, યુવાનો અને અબાલ વૃદ્ધોએ પરસ્પર એકબીજાને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી. ગામમાં નબીપુર પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

અંકલેશ્વરના ગડખોલમાં આખલાનો આતંક: ઐય્યાપ્પા ટેમ્પલ પાસે પાંચ લોકો ઘાયલ, એકની હાલત ગંભીર

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં એડવોકેટ એજાઝ શેખ દ્વારા ધ્વજવંદન કરાયું…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની એકમાત્ર કામદારો માટે ચાલતી ઈએસઆઈસી હોસ્પિટલ ફાયર સેફટી ના અભાવે બંધ કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!