Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં નવા નીર આવ્યા.

Share

છેલ્લા બે દિવસથી મોટાભાગે સર્વત્ર સારો વરસાદ થઇ રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે, ત્યારે ગુજરાતની સહુથી મોટી નદી નર્મદામાં પણ ચાલુ ચોમાસા દરમિયાન નવા નીર જોવા મળ્યા હતા.

ગુજર‍ાત સહિત મધ્યપ્રદેશમાં નર્મદ‍ાના ઉપરવાસમાં ભારે વરસાદને લઇને નર્મદા નદીમાં નવા નીર આવ્યા હતા. નર્મદા નદી મધ્યપ્રદેશમાંથી નીકળીને ગુજરાતના નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાઓમાંથી પસાર થઇને ખંભાતના અખાતને મળે છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ નજીકથી વહેતી નર્મદા નદીમાં નવા નીર જોવા મળ્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચમાં ગાંધી વિશ્રામ આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને આરસીસી ના સભ્યોએ સુતરની આંટી – ફુલહાર અર્પણ કર્યા

ProudOfGujarat

લીંબડી તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે પડતર માંગણીઓને લઇને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો પ્રજા મિટિંગનો અનોખો નવતર પ્રયોગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!