Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ હલદરવા ગામ પાસે રીક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો ..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ જીલ્લા ના નેસનલ હાઇવે ઉપર પાલેજ ગામ નજીક આવેલ હલદરવા ગામ પાસે રીક્ષા અને આઇસર ટેમ્પો વચ્ચે ધડાકા ભેર સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના બનાવ માં એલ ઈશમ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું અનુમાન છે તેમજ અન્ય ચાર થી વધુ લોકો ને ઈજાઓ પહોચતા તમામ ને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હોવાનું પ્રાથમિક તબબકે જાણવા મળ્યું હતું….

Share

Related posts

માંગરોળ ઉત્તરવાહિની પરિક્રમામાર્ગ ગંદકીથી ઉભરાયો, પરિક્રમાવાસીઓએ સેવાભાવિ સંસ્થાઓની સેવા લજવી.

ProudOfGujarat

કરજણ નજીક પર ટ્રક – કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

માંગરોળ : આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર લેનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા આદિવાસી હિત રક્ષક સમિતિએ માંગ કરી.

ProudOfGujarat
error: Content is protected !!