Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મક્તમપુર નદી કિનારે વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર.

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે મહિના ઉપરાંતથી નર્મદા નદીના કાંઠેથી મૃતદેહ મળતા આવી રહ્યા છે છેલ્લા બે મહિનામાં લાગભગ 8 થી વધુ મૃતદેહો પાણીમાં તરી આવ્યા છે. જેથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આજરોજ ભરૂચ જિલ્લાના મક્તમપુર ખાતે નર્મદા નદીના કાંઠે એક આધેડ વયની મહિલાનો મૃતદેહ પાણીમાં તરી આવ્યો હતો. જે અંગે આસપાસના લોકો દ્વારા સી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. અગાઉ પણ ઘણીવાર મૃતદેહો નદીના પાણીના વહેણમાં તરી આવ્યા છે આ મહિલા કયા કારણોસર મૃત્યુ પામી છે કોન છે અને ક્યાની છે તે તપાસનો વિષય બન્યો છે. મહિલાના મૃતદેહથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા પોલીસ કમિશનર દ્વારા 7 પી.આઇ.ની આંતરિક બદલીઓ કરાઇ

ProudOfGujarat

ભારતે આફ્રિકાની ધરતી પર વન ડે શ્રેણી જીતી એક અનોખો ઈતિહાસ રચ્યો!!!

ProudOfGujarat

અંકલેશ્વરના ઓ.એન.જી.સી.થી સંતશ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ,ભરૂચી નાકા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સુધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!