Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ જંબુસર બ્રાન્ચ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં કાર્યરત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે સેવાભાવી કર્યો થતા રહે છે.

આ સેવાભાવી સંસ્થા દ્વારા સતત વિવિધ પ્રકારની સામાજિક, ધાર્મિક, એજયુકેશનલ જેવી નિ:સ્વાર્થ પ્રવૃત્તિઓ થતી રહે છે જેમાં ટ્રી-પ્લાન્ટેશન સતત ચાર વર્ષથી કરવામાં આવી રહ્યું છે. હઝરત સુલતાન મખદુમ અશરફ જહાંગીર સીમનાની રહમતુલ્લાહ અલયહેની ભૂલી જવાયેલ એક કાર્યને પુનઃ યાદ કરીને વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આરબ શહીદ દરગાહના નજીક આવેલ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ભરૂચ લોકસભા વિસ્તારમાં આવેલા રસ્તા અને બ્રિજોની ખરાબ હાલત અંગે રજૂઆત

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આદિવાસી સર્વાંગી વિકાસ મંચ, વાંકલ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવ અંગે વધુ એક આરોપીની અટક કરાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!