Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના સેગવા ગ્રામ પંચાયત અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો.

Share

ભરૂચના સેગવા ગામે પારુલ સેવાશ્રમ અને સેગવા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજરોજ એક મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં 300 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં આંખના રોગ તેમજ અન્ય રોગોનું નિદાન મફત કરવામાં આવ્યું હતું અને સાથે સાથે મફત દવાઓ પણ આપવામાં આવી હતી.

તદુપરાંત ગંભીર બીમારી જણાઈ આવે તો એમને મફત બસ સેવા આપીને પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં વધુ સારવાર પણ આપવાની બાહેંધરી અપાઈ હતી. ગામના સરપંચ સલીમભાઈએ હોસ્પિટલ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પંથકમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવ અંગે વધુ એક આરોપીની અટક કરાઈ…

ProudOfGujarat

તથ્ય પટેલ અકસ્માત કેસ મામલે FSL ના રિપોર્ટમાં થયો સૌથી મોટો ખુલાસો, 142.5 કિમીની સ્પીડ પર હતી કાર

ProudOfGujarat

નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલની અધ્યક્ષતામાં ‘સેવાસેતુ ૨.૦ (ગ્રામ્ય)’ કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!