Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું.

Share

ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોની સુવિધા માટે ખાસ ઝુંબેશના દિવસો તરીકે તા.૧૪/૧૧/૨૦૨૧ રવિવાર, તા.૨૧/૧૧/૨૦૨૧ રવિવાર, તા.૨૭/૧૧/૨૦૨૧ શનિવાર અને તા ૨૮/૧૧/૨૦૨૧ રવિવાર નક્કી કરવામાં આવેલ છે. જે દિવસો દરમ્યાન દરેક મતદાન મથક ખાતે એટલે કે બુથ ઉપર બુથ લેવલ ઓફિસર (BLO) સવારના ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન જરૂરી ફોર્મ સાથે ઉપસ્થિત રહેશે. જ્યાથી ફોર્મ મેળવી અને જરૂરી પુરાવા સાથે પરત આપી શકાશે. આ ઉપરાંત Voter Helpline Application તથા www.nvsp.in વેબ સાઈટ પર જરૂરી પુરાવા અપલોડ કરી ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે. ભરૂચ જિલ્લાના તમામ મતદારોને આ ઝૂંબેશનો લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ગુંડેચા નજીક પીકઅપ ગાડી અને કાર વચ્ચેના અકસ્માતમાં ક‍ાર ચાલકનું સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

અમલેશ્વર બ્રાન્ચ કેનાલની મરામત પૂર્ણ : ભરૂચ શહેરમાં કાલથી બે ટાઈમ પાણી પુરવઠો મળશે : શહેરીજનોને બે દિવસ સુધી ડહોળું પાણી આવવાની શક્યતાને લઈ તકેદારી રાખવા તાકીદ

ProudOfGujarat

માંગરોળ : વરસાદી પૂરથી પ્રભાવિત માંગરોળનાં મોટીપારડી ગામ સહિત ચાર ગામનાં લોકોએ નદી ઊંડી કરી પ્રોટેકશન વોલ બનાવવાની માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!