Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં તા.૧૮/૧૧/૨૦૨૧ એ મેગા વેક્સીનેશન પ્રોગ્રામ યોજાશે.

Share

ભરૂચમાં તા.૧૮/૧૧/૨૦૨૧ ના ગુરૂવારના રોજ મેગા વેક્સીનેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે.

ભરૂચ ખાતે કોરોના રસીકરણના બીજા ડોઝ અંગે વિવિધ કેન્દ્રો પર રસીકરણ કરવામાં આવશે. ભરૂચ નગર ખાતે આરોગ્ય ખાતા દ્વારા કોરોનાની રસી અંગે અત્યંત ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કોરોના રસીના પહેલા ડોઝની કામગીરીની ટકાવારી ખૂબ ઊંચી જણાઈ રહી છે ત્યારે હવે
મેગા વેકશીનેશન અંતર્ગત જે વ્યક્તિએ રસીનો બીજો ડોઝ લીધેલ નથી તેઓને તા.18/11/21 ના ગુરુવારના રોજ નીચેના સેન્ટરો પર કોરોના રસીનો બીજો ડોઝ મૂકવામાં આવશે.

Advertisement

1. મિસ્ત્રી પંચની વાડી, વેજલપુર
2. વેલ્ફેર હોસ્પિટલ
3. કામદાર ભવન, શક્તિનાથ
4. ઇકરા સ્કૂલ, ખુશ્બુ પાર્ક
5. આર.એસ.દલાલ સ્કૂલ
6. અર્બન હેલ્થ સેન્ટર – ધોળીકુઇ, ફલશ્રુતિ નગર
7. કસક ગોલ્ડન બ્રિજ, આંગણવાડી
8. રાણા પંચની વાડી, ચિંગસપુરા ગોલવાડ
9. હાજીખાના નગરપાલિકા દવાખાનું
10. સિવિલ હોસ્પિટલ
11. અંજુમન સ્કૂલ, નાગોરીવાડ
12. નારાયણ સ્કૂલ, નારાયણ નગર
13. નીલકંઠ સ્કૂલ, કલામંદિર પાસે
14. અર્બન હેલ્થ સેન્ટર – લાલબજાર
15. જ્વાલામુખી સમાજની વાડી, યુનિયન સ્કૂલ પાસે


Share

Related posts

ગોધરા: વાવાઝોડાના પગલે રદ થયેલી એસટી બસોની ટ્રીપો શરૂ થતાં મુસાફરોને રાહત..

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કલેકટરે ભાડાના મકાન માં રહેતા પરિવારોને આપી રાહત, એક મહિનાનું ભાડું મકાન માલિક ને નિરાંતે આપવાની રાહત આપતું જાહેરનામું બહાર પાડ્યું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ૧૩૧૫ ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાઓનું લાઈવ ઓડિયો મોબાઈલ કોન્ફરન્સથી માર્ગદર્શન મેળવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!