Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અશાંત ધારાના અસરકારક અમલીકરણની માંગ સાથે મંદિરમાં મહાઆરતી કરાઇ.

Share

ભરૂચ નગરના હાથીખાના વિસ્તાર પાસે આવેલ બહાદુર બુરજ વિસ્તારમાં અશાંત ધારા અંગેનો વિવાદ ચાલી રહ્યો છે તયારે અશાંત ધારાના કડક અમલની માંગણી સાથે મહાઆરતીનું આયોજન કરાયું હતું.

ભરૂચના હાથીખાના બજાર વિસ્તારમાં બહાદુર બુરજ પાસે આવેલ સોની ફળિયા સ્થિત જલારામ બાપાના મંદિરમાં હિંદુ જાગરણ મંચ દ્વારા મહાઆરતીનું આયોજન કરવમાં આવ્યું હતું. અશાંત ધારાના અમલીકરણ હેતુ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ બાપાની આરતી કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપલા : કોવિડ-૧૯ હોસ્પિટલનાં કોવિડ સહાયકોની સ્ટાઇપેન્ડની રકમ બેંક ખાતામાં જમા કરાઇ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બે ના મોત,1 ઘાયલ

ProudOfGujarat

વડોદરામાં કોંગ્રેસના માંજલપુરના ઉમેદવાર સામે સ્થાનિક કાર્યકરો નારાજ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!