Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

ભરૂચ એલ.સી.બી પોલીસે દહેજ મરીન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો છે.

ભરૂચ જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃત્તિ પર અસરકારક કામગીરી કરવા ભરૂચ એલ.સી.બી ની ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમિયાન ભરૂચ એલ.સી.બી ને ચોક્કસ બાતમી મળતા દહેજ મરીન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપી જયેશ ગોમાન વસાવા રહેવાસી નવા ધંતુરીયા નિશાળ ફળિયું તાલુકો અંકલેશ્વરને અંકલેશ્વરના નવા ધંતુરીયા ખાતેથી ઝડપી પાડયો છે અને અંકલેશ્વર રૂરલ પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારનાં કુંભાણી ગામેથી મોટર સાયકલ ઉપર લઇ જવાતા કિંમત રૂ. ૩૨,૨૮૦ /- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

એક તરફ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા અભિયાનની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ ગામમાં પડેલો કચરો આજે પણ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતામાં નિષ્ફળ ગઈ હોય તેવું બતાવી રહ્યું છે…

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા નિર્ભયા સ્કવોર્ડની મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!