Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકા ના ટંકારીયા ગામ ખાતે બેકાબુ બનેલ કારે લારી તેમજ મોટરસાયકલો માં અથડતાં એક સમયે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ……..

Share

::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ જીલ્લા ના ટંકારીયા ગામ ખાતે ના ખરી મેદાન પાસે એક ફોરવ્હીલ કાર ના ચાલકે સ્ટેઇરીંગ ઉપર નો કાબૂ ગુમાવતા એક લારી તેમજ બે મોટરસાયકલ ને અડફેટે લેતા બનેલ ઘટના ના પગલે એક સમયે ઘટના ઘટના સ્થળે ઉપસ્થીત લોકો ના ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ………..
બેકાબુ કારે વાહનો તેમજ લારી ને નુકશાન પહોચાડ્યું હતું જોકે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી અને મોટી દુર્ઘટના થતા અટકી હતી…

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા ગ્રાહકો માટે અનન્ય કેશલેસ ઓપીડી અને વેલનેસ સંયોજન – BeFit ની રજૂઆત.

ProudOfGujarat

માંગરોળ : વાંકલનાં હેડ કોન્સ્ટેબલની બદલી રોકવા માંગ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ SOG એ નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.1. 57 કરોડનો ગાંજાનો જથ્થો લકઝરી બસમાં હેરફેર કરવાના કૌભાંડનો પર્દાફાશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!