Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના હાંસોટ ખાતે કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે કાર્યકરોનું થયું ઘર્ષણ.

Share

દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના બોટલ, તેલના ડબ્બા સહિતની વસ્તુઓ પર વધતી જતી મોંઘવારીના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાંસોટ ખાતે રસ્તા પર ઉતરી આવી સરકાર વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદશન કર્યું હતું.

કોંગી કાર્યકરો એ હાથમાં તેલના ડબ્બા લઇ વિરોધ પ્રદર્શન કરતા એક સમયે પોલીસ અને કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જોકે પોલીસે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

હારુન પટેલ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયા વાતાવરણ બાદ આજરોજ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી.

ProudOfGujarat

રાજપીપળા : દિવાળી, નવા વર્ષ તેમજ ભાઈ બીજના પર્વોમાં 108 ની ઇમર્જન્સી કેસોમાં ઉછાળો.

ProudOfGujarat

આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!