Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ડૉ.લીનાબેન પાટીલ એ જિલ્લા પોલીસ વડાનો ચાર્જ સંભાળતા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ એ શુભેચ્છા પાઠવી.

Share

સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લા મથકોમાં જિલ્લા પોલીસ વડાની બદલીઓ થઈ હતી જે અંતર્ગત ભરૂચમાં જિલ્લા પોલીસ વડા તરીકે આજે ડૉ.લીનાબેન પાટીલ એ ચાર્જ સંભાળ્યો હતો ત્યારે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો તેમની શુભેચ્છા મુલાકાતે ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ભરૂચના સંઘના સભ્યોએ જણાવ્યું હતું કે નવા નિમાયેલા એસ.પી. ને અમારી રજૂઆત છે કે પત્રકારોને સમાચારની આપ-લે માં અગવડતા પડે છે તેને નિવારવાની રજૂઆત કરેલ છે, તે અંગે જિલ્લા પોલીસ વડાએ હકારાત્મકતા દર્શાવી છે. તેમજ પત્રકારોને પડતી અગવડતાઓ દૂર કરવાની ખાત્રી આપેલ છે. તેમજ ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પણ પ્રયત્નશીલ રહેશે.

Advertisement

Share

Related posts

ભરૂચ એલ.સી.બી. નો આઇ.પી.એલ. પર સટ્ટો રમાડતાં નબીપુરનાં મકાન  પર છાપો – ૨ ફરાર….

ProudOfGujarat

ભરશિયાળે કમોસમી વરસાદ, જગતના તાત ખેડૂતોને ફટકો.

ProudOfGujarat

લીંબડી શાળા નં. 7 ખાતે પી.એમ પોષણ યોજના અંતર્ગત કુકીગ સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!