Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં વહાલું ગામે નજીવી બાબતે થપેલા ઝઘડામાં મારામારી.

Share

ભરૂચ તાલુકાનાં વહાલું ગામે રહેતી હમીદાબેન નીઝામ બગા ઘરની પાછળથી બે તગારા માટી લાવી પોતાના ઘરની આગળ ચોમાસાનું પાણી ભરાય રહેતા માટી નાંખી રહ્યા હતા ત્યારે ફરિયાદી બહેનની બાજુમાં રહેતા ઈમરાન ઇકબાલ બગાએ મારા જગ્યામાંથી માટી કેમ લાવો છો તેમ કહેતા ઉશ્કેરાયેલા ઈમરાન ઇકબાલ બગાએ ફરિયાદી બહેનને ખભાના ભાગે તથા કમરના ભાગે લાકડીના સપાટા મારતા ફરિયાદીના ઘરના લોકો દોડી આવતા તેઓને લાકડી આરોપી નં.1 તથા તેના ઘરના સભ્યોએ લાકડી તથા ઢીકાપાટુનો માર મારેલ તે સબબની ફરિયાદ હામીદાબેને ભરૂચ તાલુકા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે ઇ.પી.કો કલમ 323,504,506(2) તથા 114 તેમજ ડી.એમ સાહેબના જાહેરનામાના ભંગની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

બાળકીનો શુ વાંક? : બાળકીના જન્મતાની સાથે જ બંને પગ ઘૂંટણથી ઊંધા : માતા-પિતા તેને હોસ્પિટલમાં તરછોડીને ચાલ્યા ગયા.

ProudOfGujarat

વલસાડ જીલ્લામાં ધોધમાર વરસાદ ,મેધરાજાની વરસાદી બેટિંગથી લોકોમાં ખુશીનૌ માહોલ…

ProudOfGujarat

વડોદરાના ગોરવામાં જુગાર રમતા 11 ઇસમોને ઝડપી પાડતી PCB પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!