Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરના ધંતુરીયા પાટિયા પાસેથી ભરૂચ એલ.સી.બી પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનાના નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જૂના સક્કરપોર ગામે પ્રોહીબીશન એક્ટનો નાસ્તો ફરતો આરોપી અંકલેશ્વરના ધંતુરીયા પાટિયા પાસે ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે દરોડો પાડી પોલીસે જૂના સક્કરપોર ગામના કુંદન રમણભાઈ વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

વલસાડ શહેરમાં રક્ષાબંધન નિમિત્તે બજારમાં રાખડી ખરીદવા ભીડ જામી.

ProudOfGujarat

અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ પાસે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાકિસ્તાનના આતંકવાદ પુતળા દહનનો કાર્યક્રમ કરાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ભવ્ય ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!