Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાના તરસાલી રીંગરોડ માર્ગ પર મોપેડ સવાર માતા અને દીકરી ઢોરની અડફેટે આવતા ઈજાગ્રસ્ત.

Share

વડોદરા શહેરમાં રસ્તે રખડતા ઢોરોના કારણે અકસ્માત સર્જાવાની ઘટના સામાન્ય બની છે જે ઘટનાને રોકવા વડોદરા મહાનગર સેવાની ઢોર પાર્ટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે કાર્યવાહીને લઈ ગૌ પાલકો દ્વારા ઢોર પાર્ટીના કર્મચારીઓ પર હુમલા પણ થઈ ચૂક્યા છે. શનિવારે જ આજનો રોડ રાત્રી બજાર નજીક ગૌ પાલક હોય ઢોર પાર્ટીના કર્મચારીઓને માર માર્યો હતો જે ઘટનાને 24 કલાક પણ પસાર થયા નથી ત્યાં રવિવારે સવારે વધુ એક વખત ઢોરના કારણે સિનિયર સિટીઝન માતા અને દીકરી ધવાયા છે. વડોદરા શહેરમાં તરસાલી રીંગ રોડ બંસલ મોલ સામેના માર્ગ પરથી મોપેડ પર મા દીકરી પસાર થઈ રહી હતી ત્યારે માર્ગ પર ઢોર આવી જતા મા દીકરી માર્ગ પર અટકાઈ હતી અને ગંભીર રીતે ઘવાયા હતા જેની જાન 108 એમ્બ્યુલન્સને કરાતા ઇજાગ્રસ્ત મા દીકરીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Advertisement

Share

Related posts

વાંકલ મુખ્ય માર્ગ પર કોલેજ નજીક ટ્રક ચાલક પ્રવાહી કેમિકલ વેસ્ટ નો નિકાલ કરી ગયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં મહોરમની જુલૂસ કાઢયા વિના શાંતિપૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારની પ્રાકૃતિક સ્થળ, પર્યટન કેન્દ્ર, અને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવાના પ્રયાસથી જંગલો હર્યાભર્યા બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!