Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ભોલાવ વિસ્તાર ની સોસાયટીમાં મકાન નજીક પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી થતા એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાઇ….

Share

 

ભરૂચ ના ભોલાવ ગામ ખાતે આવેલાં નારાયણ કુંજ વિહાર એક્ષ્ટેન્શન ખાતે રહેતાં હર્શેશભાઇ પટેલે તેમની બાઇક તેમના ઘરની બહાર પાર્ક કરી હતી. જે કોઇ ચોર રાત્રીના સમયગાળામાં ચોરી કરી ગયો હતો. બનાવ સંદર્ભે તેમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી, નાની નરોલીમાં ટીચર્સ ટીમનું EDOI માં ટ્રેનિંગ પ્રોગ્રામનુ આયોજન કરાયું.

ProudOfGujarat

સુરેન્દ્ગરનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પહેલીવાર કોઈ પી.એસ.આઈ પોતાના સ્ટાફ સાથે મળી 35 થી પણ વધારે ટુ વ્હીલર કર્યા ડીટેન…

ProudOfGujarat

કરજણના વલણ ગામે પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!