Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના કિશનાડ ગામમાંથી મગરનું રેસ્ક્યુ કરાયું.

Share

ભરૂચ તાલુકાના કિશનાડ ગામના મુખ્ય માર્ગ ઉપર ગત મોડી રાત્રીના એક મગરે દેખા દેતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. મગર દેખાયાની જાણ સરપંચ મહેશ પાટણવાડીયાને થતા તેઓએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના કર્મીઓ કિશનાડ ગામે આવી પહોંચ્યા હતા. વન વિભાગના કર્મીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી મગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું. મગર જાહેર માર્ગ ઉપર આવી જતા ગ્રામજનો મગરને નિહાળવા મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. વન વિભાગ દ્વારા મગરનું રેસ્કયું કરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરાની મધ્યસ્થ જેલમાં કેદી પાસેથી મોબાઇલ મળ્યો

ProudOfGujarat

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકરની ગુજરાતના નર્મદા જિલ્લાની મુલાકાતે

ProudOfGujarat

માંગ૨ોળ તાલુકામાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના વ૨દ હસ્તે વિવિધ કાર્યોનું લોકાર્પણ/ખાતમુહુર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!