Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન REAUCTION શરૂ કરાયું.

Share

સહા. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભરૂચ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન RE-AUCTION શરૂ કરવામાં આવેલ છે. કચેરીમાં LMV (ફોરવ્હીલ વાહનો માટે) ના તમામ વાહન નંબર માટેની GJ16-CN,CS,DC,DG,DK નંબરની સીરીઝોનુ RE-AUCTION શરૂ ક૨વામાં આવેલ છે. તો ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી ONLINE http://parivahan.gov.in/fancy ૫૨ online ૨જીસ્ટ્રેશન કરી RE-AUCTION માં ભાગ લઈ શકે તે હેતુસર જાહેર જનતાના હિતમાં ઓકશનની મુદત નીચે મુજબ વધારવામાં આવેલ છે. જેની સૂચનાઓ નીચે મુજબ છે.

(૧) તારીખ ૧૫/૧૨/૨૦૨૨ (૦૪ : ૦૦:૦૦ PM) થી તારીખ ૧૭/૧૨/૨૦૨૨ ના (૦૩.૫૯:૫૯ PM) સુધી RE-AUCTION માટેના ફોર્મે ૨જીસ્ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે.

Advertisement

(૨) તારીખ ૧૭/૧૨/૨૦૨૨ ના રોજ ૦૪.૦૦:૦૦ PM થી તા. ૧૯/૧૨/૨૦૨૨ ના રોજ ૦૪.OO:OO PM સુધી REAUCTION માટેનું Bidding Open ૨હેશે,

(૩) તારીખ ૨૦/૧૨/૨૦૨૨ ના રોજ ફોમૅ જમા કરવાના રહેશે.

(૪) જે અ૨જદારોના ઈ–ફોમ, CNA ફોર્મ, વાહન ખરીદવાના સાત દિવસની અંદર ONLINE SUBMIT ક૨વાનું ૨હેશે. જો ફોર્મે અત્રેની કચેરીએ રજુ કરેલ નહી હોય તો તેઓને પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહિ.

(૫) વધુ માહિતી માટે https://youtube/Q3a9k/Q13kc. (E-Auction procedure)

નોંધઃ- * વાહન ખરીદવાના સાત દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ ફોર્મે અપલોડ ક૨વાનું રહેશે.

*વાહનના સેલ લેટ૨માં સેલ તારીખથી ૬૦ દિવસના અંદ૨ના જ અરજદારોએ હરાજીમાં ગોલ્ડન અને સિલ્વર માટે ભાગ લેવા અરજી કરી શકાશે.

*ગોલ્ડન અને સિલ્વર સિવાયના નંબરો માટે ૩૦–દિવસની અંદરના અરજદારોએ હરાજી કરી શકાશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્ય૬વહાર અધિકારી-ભરૂચની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Share

Related posts

ભરૂચ : નદી કાંઠા વિસ્તારમાંથી મળી આવી અજાણ્યા યુવકની લાશ,જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ પોલિસે અંક્લેશ્વરથી વિદેશી દારૂ સાથે ૧ ની ધરપકડ કર: ૧ ફરાર…

ProudOfGujarat

અંકલેશ્વર- ફોરવીલ ગાડી ની ૫૫ લીટરની ડીઝલ ટેન્કમાં ૫૮ લીટર ડીઝલનું બિલ બનાવતા પેટ્રોલ પંપ વિવાદમાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!