Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગંધાર પેટ્રોકેમિકલ કર્મચારી યુનિયનની વાર્ષિક સાધારણ સભા મળી

Share

ગંધાર પેટ્રોકેમિકલ કર્મચારી યુનિયનની વાર્ષિક સાધારણ સભા ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો. ઓ. બેન્કના બોર્ડ રૂમમાં યુનિયનના અધ્યક્ષ મહેશ પરમારની અધ્યક્ષતામાં મળી હતી. સાધારણ સભામાં કર્મચારીઓના હિતને ધ્યાને લઇ કર્મચારીઓની નિવૃત્તિ બાદ પણ મેડિકલ સુવિધા મળે તથા નિવૃત્તિની વય મર્યાદામાં વધારો કરવા યુનિયન દ્વારા રિલાયન્સ મેનેજમેન્ટને સમક્ષ માંગ ઉઠાવવા નિર્ણય લેવાયો હતો સાથે કર્મચારીઓ માટે સુવિધાસભર ટાઉનશીપ ઉભી કરવા પણ માંગ ઉઠાવવામાં આવી હતું.

અધ્યક્ષ સ્થાનેથી મહેશભાઉ પરમારે પોતે રિલાયન્સના એક કર્મચારી હોવાનું જણાવી કર્મચારીઓના પ્રશ્નોને મેનેજમેન્ટ સુધી પહોંચાડી કર્મચારીઓના હિતમાં કાર્ય કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હોદેદારો રણધિર સિંહ રણા (કાસવા) રાકેશસિહ રણા (અટાલી) રાહુલ દોશી (ભરૂચ) વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગરમીનો પ્રકોપ – ભરૂચમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચતા જીલ્લાવાસીઓના પરસેવા છૂટ્યા, ગરમ પવન અને તડકાના પ્રકોપથી બચવા મજબુર બન્યા લોકો

ProudOfGujarat

મોંઘા પેટ્રોલ-ડીઝલથી થઈ રહી છે ફ્રી વેક્સિનની વ્યવસ્થા? જાણો શું છે વાસ્તવિકતા

ProudOfGujarat

માંગરોળ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઇ ખાતે નવી એમ્બ્યુલન્સ અને પેવર બ્લોકનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!