Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર હોલ માં યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર મારો અધિકાર ફ્રોમ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું…

Share

આજ રોજ બપોરે ભરૂચ ની કોર્ટ નજીક આવેલ ડો બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે યુવા કોંગ્રેસ દ્વારા
ભાજપનાં કુશાસન થી પરેશાન, યુવા માંગે પોતાનો અધિકાર”*રોજગાર મારો અધિકાર.ફ્રોમ નું લોન્ચિંગ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યો હતો..

Advertisement

યુવાનો માં બેરોજગારી જેવા મુદ્દાઓનો સહારો લઈ કોંગ્રેસ દ્વારા શરૂ કરવા આવેલ રોજગાર મારો અધિકાર ઝૂંબેશ થી વર્તમાન સરકાર ને ઘેરવાનો પ્રયત્નો શરૂ કર્યા હોય તેમ લાગી રહ્યું છે…આ પ્રસંગે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાન સહિત યુવા કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…..


Share

Related posts

ભરૂચમાં શુક્રવારે રાત્રે તસ્કરોએ રમી T20 ઇનિંગ! ફલશ્રુતિ નગર, અમરદીપ કોમ્પલેક્ષ, સાકાર કોપલેક્ષની દુકાનોના તાળા તોડી પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર..

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 4 લાખનું વળતર મળે તે માટે આવેદન આપ્યું.

ProudOfGujarat

સુરત લિંબાયત વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાના આરોપ સાથે કલેક્ટર પર મોરચો પહોંચ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!