Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં પીરકાંઠી રોડ પર સચિન સ્ટુડિયોમાં ભારતીય બનાવટનાં વિદેશી શરાબનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ

Share

ભરૂચ શહેરનાં બી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ પીરકાંઠી પાસે સચિન સ્ટુડિયો નામની દુકાન ખાતે પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસનાં દરોડા દરમ્યાન દુકાનની અંદરનાં ભાગેથી ભારતીય બનાવટની વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી.

પોલીસે કુલ 6 નંગ બોટલ સહિત 10 હજાર ઉપરાંતનાં મુદ્દામાલ સાથે સ્ટુડિયોનાં સંચાલક જીગ્નેશ ઊર્ફે સચિન સુરેશભાઈ છત્રીવાલા રહે. અંબિકાનગર ભરૂચ નાઓને ઝડપી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

​’વિકસિત ગુજરાત’માં જીવનું જોખમ, વિદ્યાર્થીઓ બસના દરવાજે લટકીને મુસાફરી કરવા મજબૂર, એસ.ટી. તંત્ર કુંભકર્ણની નિદ્રામાં

ProudOfGujarat

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોનો સિલસિલો યથાવત, ટ્રિપલ અકસ્માતમા એક વ્યક્તિનું મોત

ProudOfGujarat

રાજપીપળા : દિવાળી, નવા વર્ષ તેમજ ભાઈ બીજના પર્વોમાં 108 ની ઇમર્જન્સી કેસોમાં ઉછાળો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!