Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા દ્વારા રજૂઆત કરાઇ.

Share

ધોરણ 10 તથા 12 ની બોર્ડની પરીક્ષાઓ શરુ થનાર હોય અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગ પર શાળાઓ જ્યાં કાયમ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે, વિદ્યાર્થીઓના પરીક્ષા સમયે કોઈક વિદ્યાર્થી આ ટ્રાફિકનો ભોગ ના બને અને પરીક્ષામાં સમય કરતા મોડો ના પહોંચે તેના લીધે મુખ્ય માર્ગ પર આડેધડ થતું પાર્કિંગ અટકાવવા તથા શાળા નજીક મુખ્ય માર્ગ પર ટ્રાફિક જવાનો મૂકવા ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા દ્વારા અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા સાહેબ તથા અંકલેશ્વર શહેર A ડિવિઝનના પીઆઇ સાહેબને રજુઆત કરતો પત્ર લખાયો.

Advertisement

Share

Related posts

વડોદરા : બોગસ કંપનીઓ ઊભી કરી ઇન્સ્ટન્ટ લોનના નામે 2.64 લાખ આપી 7.29 લાખ વસૂલ્યા, કૌભાંડના માસ્ટર માઇન્ડની ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વર ચૌટા નાકા પાસે બુલેટ બાઈક ચોરી : બે અજાણ્યા ઇસમ સીસીટીવીમાં કેદ, એ ડિવિઝન પોલીસની તપાસ શરૂ

ProudOfGujarat

પ્રેમમાં: તેરે ઇશ્ક મેં થી આશિકી 3 – 5 આગામી બોલીવુડ રોમેન્ટિક ફિલ્મો જે તમને પ્રેમમાં પડી જશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!