Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

Share

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં આજે ભગવાન શ્રી જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્જન કરી ભગવાનને પારણે ઝુલાવવામા આવ્યા હતા અને રામ ભજન ધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે બનેલ ત્રણ રોડનું નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે લોકાર્પણ.

ProudOfGujarat

ભરૂચ ખાતે કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને યોજાયેલ બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરાઇ.

ProudOfGujarat

નવસારીમાં 17 વર્ષની વિદ્યાર્થિનીનું સ્કૂલમાં હાર્ટ-અટેકને કારણે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!