Proud of Gujarat
Uncategorized

આંધ્રપ્રદેશના વેણુગોપાલ મંદિરમાં રામ નવમીની ઉજવણી દરમિયાન પંડાલમાં લાગી આગ

Share

આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં સ્થિત વેણુગોપાલા સ્વામી મંદિરમાં રામ નવમીની ઉજવણી દરમિયાન આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી પ્રમાણે,રામનવમીની ઉજવણી માટે મંદિરમાં પંડાલ લગાવવામાં આવ્યો હતો. આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આ પંડાલમાં આગ લાગી હતી. થોડી જ વારમાં, જ્વાળાઓએ પંડાલને ઘેરી લીધું. અહેવાલ મુજબ આગ લાગતાની સાથે જ શ્રદ્ધાળુઓને પંડાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી હાલમાં જિલ્લાભરમાં ટોક ઓફ ધ ટાઉન 

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં SIR હેઠળ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ, 2.15 લાખ મતદારોના ફોર્મ ભરાઈને પરત ન આવ્યા

ProudOfGujarat

હલદરવા પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત… એક નું મોત,ચાર ઈજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!