Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : G20 સમીટ 2023 ની થિમ અંર્તગત વિવિધ સ્પર્ધાઓ સાથે આગામી ૨૭ મી એપ્રિલથી કૃષિ મહાવિદ્યાલય ખાતે ૮ મા વાર્ષિક સંમેલનની ઉજવણી કરાશે

Share

G – ૨૦ સમીટ ૨૦૨૩ ની થિમ અંર્તગત નવસારી કૃષિ યુનિવર્સિટી ફાઉન્ડેશન ડે ઉજવણી નિમિત્તે કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ભરૂચ દ્વારા વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરાયું છે. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ભરૂચ દ્વારા સાહિત્યિક સ્પર્ધાઓ,ડિબેટ, ડ્રોઈંગ, વકતૃત્વ અને કવિતા પઠન વગેરે સ્પર્ધાનું આયોજન કરાયું છે. કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ સક્રિયપણે ભાગ લઇ રહ્યા છે. આગામી કાર્યક્રમોનું સુચારુરૂપ આયોજન તા. ૨૭ એપ્રિલ સુધી કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમો કોલેજના આચાર્યશ્રી ડો. ડી.ડી. પટેલ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ દ્વારા સમિતિઓનું આયોજન કરી સુવ્યવસ્થિત રીતે પુર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

अक्षय कुमार के एक बड़े फैसले से बदल गयी इस कंटेस्टेंट की किस्मत

ProudOfGujarat

દહેજ ખાતે મની એકસેન્જર પર હુમલો – લાખોની લૂંટને અંજામ આપી લૂંટારુ ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

ProudOfGujarat

ઉનાળાના પ્રારંભ સાથે જ ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતાં લોકોએ ઠંડા પીણાનો સહારો લેવો પડયો..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!