Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરાએ પાયલોટની સિદ્ધિ હાંસલ કરતી ખેડૂતની દીકરી ઉર્વશી દુબેને પ્રશસ્તિપત્ર આપી અભિનંદન પાઠવ્યા

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની કીમોજ ગામના ખેડૂત પરિવારની દીકરી ઉર્વશી દુબેએ પાયલોટ બની ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. અથાક પરિશ્રમનું પરિણામ બનતી પાયલોટ ઉર્વશી દુબને આ સિધ્ધી બદલ ભરૂચના સમાહર્તા તુષાર સુમેરાએ અભિનંદન પાઠવતા આજરોજ પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢાઢીને સન્માનિત કરતા ઉજજવળ ભવિષ્યની કામના કરી હતી.

મન હોઈ તો માળવે જવાયની કહેવતને ખરા અર્થમાં ચરિતાર્થ કરતી ઉર્વશીની મહેનત અને કંઈક કરી છુટવાની પિતાની દ્રઢ માનસિકતા સાથે કાકાના આર્થિક સપોર્ટથી પોયલોટની ટ્રેંનીગ પુરી કરી પાયલોટ બની ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં તલોદરા ગામેથી ત્રણ નાસતા ફરતા આરોપી પકડાયા.

ProudOfGujarat

ઝઘડિયાનાં મુલદ ગામ નજીક ભરૂચ શહેરનાં કચરાનાં પ્રોસેસ માટે જગ્યા ફાળવાતા ગ્રામજનોમાં રોષ.

ProudOfGujarat

ગોધરા તાલુકાના લાડપુર ખાતે રાત્રિ સભા યોજાઇ ગ્રામજનોના પીવાના પાણી આવાસ વિજળીની સમસ્‍યાઓનું હકારત્મક નિરાકરણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!