Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે એસ દુલેરાના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટિની મીટીંગ યોજાઈ

Share

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ જે એસ દુલેરાના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટિની મીટીંગ જિલ્લા પંચાયત ખાતે યોજાઈ હતી.
આ મીટીંગમાં અગાઉની મીટીંગમાં પીસી-પીએનડીટી એક્ટ સહિત ટેકો પ્લસ મુજબ જન્મ જાતિ પ્રમાણદરની પણ કમિટિ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત બેટી વધારો એ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. એજન્ડાની ચર્ચા કરી મિટિંગની કાર્યવાહીની નોંધને બહાલી આપવામાં આવી હતી.

આ મીટીંગમાં કમીટીના ચેરપર્સન શ્રીમતી વાસંતીબેન દિવાનજી એડવાઈઝરી કમિટીના સભ્યો તથા એપ્રોપ્રીએટ ઓથોરિટી કમીટીના સભ્યો, આમંત્રિત મહેમાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગાંધીનગર : મહુન્દ્રા ગામના વિદ્યાર્થીઓને શાળાના સમયે બસની સુવિધા માટે વલખા

ProudOfGujarat

વિશ્વ ચકલી દિવસે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાનો અનોખો ઉપક્રમ: પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ

ProudOfGujarat

શા માટે ભારતમાં એક પણ વખત ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું નથી ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!