Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર – રાજપીપલાને જોડતો ઉછાલી બ્રિજ બન્યો જર્જરિત, બ્રિજ પર પડયા મસમોટા ભુવા

Share

અંકલેશ્વરથી રાજપીપલાને જોડતા એક માત્ર ઉછાલી બ્રિજ જર્જરીત હાલતમાં બન્યો છે, બ્રિજ પર મસમોટા ભુવા પડતા વાહન ચાલકોને વાહન હંકરવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, હાલ આ બ્રિજ ઉપરથી જોખમી રીતે વાહન પસાર થતા હોય કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે.

હાલ ચોમાસાની ઋતુ જામી છે અંકલેશ્વર પંથકમાં પણ ચાલુ સપ્તાહમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો તેવામાં આ પ્રકારના જોખમી બ્રિજ લોકો માટે આફત રૂપી બને તો જવાબદારી કોની તે બાબતો લોકો વચ્ચે ચર્ચાઈ રહી છે.

Advertisement

Share

Related posts

વાંકલ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે INVESTITURE CEREMONY યોજાઇ.

ProudOfGujarat

યુ ટ્યુબના બદલાયા નિયમો :

ProudOfGujarat

માંગરોળના શાહ ગામના બ્રિજ નિર્માણની બાજુમાં ડાઈવર્ઝન શરૂ નહીં કરાતા કોંગ્રેસે રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!