Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં અગાઉ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરતી એસ.ઓ.જી

Share

પોલીસ મહાન નિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચના પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા ગેરકાયદેસર નાર્કોટિક્સ પદાર્થની હેરાફેરી અટકાવવા પગલાં લેવામાં આવતા એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ ચૌધરીની સૂચનાના આધારે ભરૂચ જિલ્લામાં અગાઉનાં બે ગુનામાં એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપી ઇલિયાસ ઉર્ફે અલી હુશેન મલેક રહે. શાલિયાર સોસાયટી, નવી નગરી દેરોલ, ભરૂચ ની PIT NDPS ACT હેઠળ અટકાયત કરી રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપળા માં નોમ નિમિત્તે માતાના મંદિરે નવચંડી

ProudOfGujarat

આમોદના મલ્લા તળાવમાં મગર દેખાતા લોકોમાં કુતૂહલ : મગર જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા; તળાવ વિસ્તાર બન્યો આકર્ષણનું કેન્દ્ર

ProudOfGujarat

અંકલેશ્વર- રેલવે અકસ્માત નો ભોગ બનેલા વ્યક્તિના પરિવાર ને જાગૃત યુવાનો દ્વારા આખા વર્ષનું અનાજ આપી માનવતાની મહેક પ્રસરાવી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!