Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની નારાયણ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ અને સર્જીકલ કેમ્પ યોજાયો

Share

જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ અને સંગિની ફોરમ ભરૂચ તથા જૈન સોશિયલ ગ્રુપ વેલ્ફર ટ્રસ્ટ દ્વારા આયોજીત નારાયણ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ નાં સહયોગ થી તારીખ 16.07.2023, રવિવારનાં રોજ ફ્રી મેડિકલ અને સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ કેમ્પમાં દમ, દાતના, સ્ત્રીરોગ, હૃદયે રોગ, તેમજ આંખ, નાક, ગળામાં નિષ્ણાત ડોક્ટર દ્વારા દર્દીને તપાસ કરી નિદાન કરી વિના મૂલ્યે જરૂરિયાત મંદને દવા આપી જરૂરી ઓપરેશનની સારવાર માટે આયોજન કરેલ, સમસ્ત કાર્યક્ર્મનું આયોજન પ્રોજેક્ટ ચેરમેન ડો.પાર્થિવ દોશીની આગેવાની હેઠળ વ્યવસ્થા કરવામાં આવેલ હતી કાર્યક્રમનું સ્વાગત જેસજીનાં પ્રેસિડેન્ટ શ્રીમતિ કેતકીબેન મહેતા દ્વારા, સેક્રેટરી યુગેસ શાહ દ્વારા કાર્યક્રમની સૂચિ તથા આભાર વિધિ સંગિની પ્રમુખ શ્રીમતી નેહાબેન શાહ દ્વારા કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં હાજર ગુજરાત રીજીયન ચેરમેન શ્રી ભરતભાઈ શાહ તથા ઝોન કોર્ડીનેટર પંકજભાઈ મેહતા ઊપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં 300 થી વધુ દર્દીને વિનામૂલ્યે સેવાનો લાભ લીધો.

Advertisement

Share

Related posts

શહેરા : જ્ઞાનકુંજ પ્રોજેકટ ધરાવતી શાળાઓનાં શિક્ષકોની તાલીમ યોજવામાં આવી.

ProudOfGujarat

નર્મદામા મર્ડર કેસને અકસ્માતમોત ના કેસ મા ખપાવનારા મર્ડર કેસના ચાર આરોપીઓ ને ઝબ્બે કરતી નર્મદા LCB અને તિલકવાડા પોલીસ…

ProudOfGujarat

અંકલેશ્વરમાં મહિલા અને બાળ વિકાસ દ્વારા પોષણ માસનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!