Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-ઝનોર ગામે ૪ ફૂટ લાંબુ મગરનું બચ્ચુ મળી અાવ્યું.

Share

 
ભરૂચના ઝનોર ગામમાં રાત્રીના મગરનું બચ્ચું આવી ચઢતા ગ્રામજનોમાં ભયનો માહોલ ચાવી ગયો હતો.ગ્રામજનોએ બનાવ અને વન વિભાગ અને વાઈલ્ડ લાઈફના સભ્યોને જાણ કરતા તેવોએ તેમની ટિમ સાથે ભારે જહેમત બાદ 4ફૂટ ના મગરને ઝડપી પાડી નીલકંઠેશ્વર નર્સરી ખાતે રાખવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

કોકડું ગુચવાયું..? કોને મળશે ક્યારે મળશેની મથામણમાં ચાતક નજરે રાહ જોઈ બેઠા છે, સંભવિત ઉમેદવારો.

ProudOfGujarat

ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સમાં દારુની મહેફિલ માણતા બે પોલીસકર્મી ઝપડાયા

ProudOfGujarat

ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે લોકદરબાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!