ભરૂચ એસસોજી પોલીસ ટીમ જિલ્લામાં ચાર્ટર મુજબની કામગીરીમાં હતા. તે દરમ્યાન પો.કો ભાવસીંગ નવીને બાતમી મળી હતી. નેત્રંગ પોલીસ મથકના મારામારી તથા ખંડણી માંગવા તેમજ ધમકી આપવાના ગુનામાં 2 વર્ષથી નાસતો ફરતો આરોપી દેવરામ રઘુ વસવા, રહે માલજીપુરા, બસ સ્ટેન્ડ પાસે આવેલ છે. પોલીસે તેને પંચોની હાજરીમાં ઝડપી પાડી CRP 41(1)ડી મુજબ અટકાયત કરી વધુ તપાસ નેત્રંગ પોલીસ ચલાવી રહી છે.

LEAVE A REPLY