Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત વિકાસ દિવસ ઉજવણી નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નિબંધ સ્પર્ધા યોજાઈ.

Share

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે વિકાસ દિવસની ઉજવણી કરાઇ હતી. જે અન્વયે નેહરુ યુવા કેન્દ્ર ભરુચ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયુ જેમા તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ તબક્કે પ્રથમ ક્રમે ભાવીકાબેન સોની, બીજા ક્રમે મરસી રીજો તથા તૃતીય ક્રમે મિસબા પઠાણ વિજેતા બન્યા હતા. તમામને જિલ્લા સહમંત્રી ઉર્મિલાબેન પઢીયાર તથા જેએસએસ ભરૂચના નિયામક ઝયનુલ આબેદીન સૈયદના હસ્તે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન નહેરુ યુવા કેન્દ્રનાં ડોલીબેન તથા મનિષભાઇ દ્વારા કરાયું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચની અવધૂત નગર સોસાયટીનાં ગેટ નજીક કાર ચાલકે મોટરસાઈકલને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજા…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ના રોજ યોજાશે જ્યારે તાલુકા કક્ષાએ તા.૨૨/૦૨/૨૦૨૬ના રોજ યોજાશે

ProudOfGujarat

ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા ખાતે કુકીંગ કોમ્પિટીશન યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!