Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ-અમૃતસર થી બાંદ્રા તરફ જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન માંથી ૨ રિવોલ્વર અને ૭ જીવતા કાર્ટુસ સાથે એક યુવક ની અટકાયત…

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ વડોદરા થી સુરત વચ્ચે રેલવે એસ.ઓ.જી ની ટિમ પેટ્રોલિંગ માં હતી દરમિયાન આજ રોજ સવારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન ના ડબ્બા માં શંકાસ્પદ હાલત માં બેસેલા જશરથ સિંહ કેદારસિંહ ગુર્જર ની અટકાયત કરી તલાશી લેતા તેના થેલા માંથી બે રોવોલ્વર અને ૭ જેટલા કાર્ટુસ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે..હાલ સમગ્ર મામલે રેલવે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
..

Advertisement

Share

Related posts

નેશનલ હાઈવે નં.૪૮ ના વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ વાહનો માટે સદંતર બંધ.

ProudOfGujarat

દહેજથી સેલવાસ પી.ટી.એ પાવડરનો જથ્થો લઈને જતાં ડ્રાઇવરની હત્યા અને લૂંટ કરનારા બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

અમિત ચાવડાનો જાતિના પ્રમાણપત્ર અંગે ખુલાસો : ‘ હું માયાવંશી હતો’, ‘માયાવંશી છું’ અને ‘માયાવંશી જ રહીશ’.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!