Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ ખાતે કોમી એખલાસ ભર્યા વાતવરણમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન યોજાયું

Share

આપણે કોઈ વ્યક્તિ, વર્ગ કે સમુદાયથી ઉપર ઉઠીને સૌ પ્રથમ એક ભારતીય છીએ. તે વાતને સાર્થક કરતાં આજ રોજ ઇદેમિલાદ તહેવાર અનુસંધાને પાલેજ ટાઉન વિસ્તારમાં નીકળેલ જૂલુસનું પાલેજ ગામના હિન્દુ આગેવાનો દ્વારા પુષ્પો તથા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવેલ.

તે જ રીતે ગણપતિ વિસર્જન અનુસંધાને નીકળેલ શોભાયાત્રાને મુસ્લિમ સમુદાયના આગેવાનો દ્વારા પુષ્પો તથા ફૂલહારથી સ્વાગત કરી બન્ને સમુદાયો દ્વારા કોમી એકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Advertisement

Share

Related posts

ગૌવંશ તસ્કરી ગૌહત્યા અટકાવવા માંગરોળ તાલુકામાં ત્રણ ચેકપોસ્ટ શરૂ કરાઈ.

ProudOfGujarat

આ વર્ષે હનુમાન જયંતિ નિમિતે નક્ષત્રોનો ખાસ સંયોગ.ભક્તો માટે લાભદાયી નીવડશે. જાણો કેવી રીતે ?

ProudOfGujarat

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવનાર તા.-૩૦ મી ના રવિવારે  મહાવિધવા સંમેલન યોજાશે….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!