Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ના સ્ટેશન રોડ પર રસ્તા ને નડતર રૂપી વૃક્ષ નું કટિંગ, રૂ જેવું પદાર્થ ઉડતા વાહન ચાલકો પરેશાન બન્યા, કામગીરી થી ટ્રાફિક જામ

Share

ભરૂચ ના સ્ટેશન રોડ પર રસ્તા ને નડતર રૂપી વૃક્ષ નું કટિંગ, રૂ જેવું પદાર્થ ઉડતા વાહન ચાલકો પરેશાન બન્યા, કામગીરી થી ટ્રાફિક જામ

ભરૂચના સુપર માર્કેટ વિસ્તાર પાસે જાહેર માર્ગ ને અડીને આવેલ કોઈક દુકાનદાર દ્વારા કાપોક નામક વૃક્ષ કાપી નાખતા જાહેર રોડ પર ટ્રાફિક જામ દ્રષ્યો સર્જાયો હતો, તેમજ રાહદારી અને વાહન ચાલકો ને કાપોક નામક વૃક્ષ માંથી ઉડતા રૂ જેવા પદાર્થ ના માટે ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો

Advertisement

રસ્તા પર ઉડતા રૂ જેવા પદાર્થ થી મુશ્કેલી ઉંભી થતા તાત્કાલિક પાણીનો ટેન્કર મંગાવી તેના પર પાણી નાંખવામાં આવ્યું હતું, કહેવાય છૅ કે આ વૃક્ષ રોડ પર અડચણ રૂપ બનતો હોય અને તેના બિયારણ રસ્તા પર અવર જ્વર કરતા વાહન ચાલકો ઉપર પડતા હોય જેને લઈ અકસ્માત ની શક્યતાઓ રહેતી હતી જે બાબત ને ધ્યાન માં રાખી આ વૃક્ષ નું કટિંગ કરવાની નૉબત આવી હોવાનું મનાઈ રહ્યું છૅ,


Share

Related posts

22 બેસ્ટ બ્યુરોક્રેટસ ઓફ ઇન્ડિયા 2022 ની યાદીમાં સ્થાન મેળવતા એકમાત્ર ગુજરાતી ભરૂચના કલેકટર તુષાર સુમેરા

ProudOfGujarat

મગણાદ ગામ પાસે રેનોલ્ડ ક્વિડ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી LCB પોલીસ…

ProudOfGujarat

શેરડીનો રસ બની રહ્યો છે લોકો માટે ગરમીનો સહારો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!