Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પાંચ વર્ષના બાળકે નર્મદા પરિક્રમા પૂર્ણ કરી

Share

પાંચ વર્ષના બાળકે નર્મદા પરિક્રમા પૂર્ણ કરી

નર્મદા.

Advertisement

૧૮ કિમી નું અંતર કાપી
પાંચ વર્ષના હર્ષરાજ સિંહ ગોહિલે પરિક્રમા વાસીઓમાં આકર્ષણ જમાવ્યું હતું.

ગોપાલપુરા ગામના ૫ વર્ષના નાનકડા બાલક હર્ષરાજસિંહ મહિપાલસિંહ ગોહિલ એ નર્મદા માઇની ઉત્તરવાહિની પરિક્રમાના કુલ ૧૮ કિમીના પગપાળા માર્ગને પૂર્ણ કર્યો છે.

પંચવર્ષીય વયે આ પ્રકારની આધ્યાત્મિક યાત્રા પૂર્ણ કરવી એ ગામ માટે ગૌરવની વાત છે. નાના ઉમરે પોતે ઘનશ્રદ્ધા, આત્મવિશ્વાસ અને નિષ્ઠા દર્શાવીને પવિત્ર નર્મદામાના આશીર્વાદ મેળવ્યા છે.

ગોહિલ પરિવારને હાર્દિક અભિનંદન તથા હર્ષરાજસિંહને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.


Share

Related posts

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યાં વોર્ડ નંબર 4 નાં મતદારોને વોર્ડ નંબર 6 સમાવેશ કરતાં વકીલ દ્વારા કલેકટરને આવેદનપત્ર.

ProudOfGujarat

જામનગરના સિક્કા ગામે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે બાળકીની હ્રદયની બીમારીનું સફળ ઓપરેશન કરાયું

ProudOfGujarat

વડોદરા : બે મહિના પૂર્વે ચોરાયેલા દાગીનાની કારેલીબાગ પોલીસે ફરિયાદ નહીં નોંધી પરિવારને મેન્ટલ સાબિત કરવાનો પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!